- ભારતને 21 વર્ષ બાદ આ ખિતાબ મળ્યો છે અગાઉ વર્ષ 2001માં અભિનેત્રી અદિતિ ગોવિત્રિકરે આ ખિતાબ જીત્યો હતો.
- તેણી જમ્મુ અને કાશ્મીરની રહેવાસી અને અંગ્રેજી સાહિત્યમાં ગ્રેજ્યુએટ છે.
- તેણીએ મિસિસ ઈન્ડિયા 2022માં ભાગ લીધો હતો અને ટાઈટલ જીત્યું હતું તેમજ મિસિસ વર્લ્ડ 2022-23માં મિસિસ ઈન્ડિયા તરીકે ભાગ લીધો હતો અને આ ખિતાબ જીત્યો હતો.
- છેલ્લે વર્ષ 2021માં આ ખિતાબ અમેરિકાની શેલિન ફોર્ડે જીત્યો હતો.
- મિસિસ વર્લ્ડના આ ખિતાબની સ્પર્ધા વર્ષ 1984થી યોજાય છે જેમાં સૌપ્રથમ શ્રીલંકાની રોઝી સેનાનાયકે આ ખિતાબ જીત્યો હતો.
- ભારતે અત્યાર સુધીમાં બે વાર વર્ષ 2001 તેમજ વર્ષ 2022માં જીત્યો છે.
- આ ખિતાબ સૌથી વધુ આઠ વાર અમેરિકાએ તેમજ બે વાર ભારત, શ્રીલંકા, પેરુ અને રશિયાએ જીત્યો છે.
- વર્ષ 1984થી 1987 દરમિયાન આ ખિતાબને મિસિસ વુમન ઓફ ધી વર્લ્ડ તરીકે ઓળખાતો હતો જેને વર્ષ 1988થી મિસિસ વર્લ્ડ તરીકે ઓળખવામાં આવ્યો.