અંધજનો માટે ત્રીજો T20 ક્રિકેટ વર્લ્ડ કપની ભારતમાં શરૂ.

  • પ્રથમ મેચની શરૂઆત હરિયાણા રાજયના ગુરુગ્રામ શહેરના 'તાઉ દેવીલાલ ઇન્ડોર સ્ટેડિયમ' માં થઇ.
  • અંધજનો માટે ત્રીજો T20 ક્રિકેટ વર્લ્ડ કપની કુલ 24 મેચો ભારતના નવ શહેરોમાં રમાશે.
  • અંધજનો માટે ત્રીજો T20 ક્રિકેટ વર્લ્ડમાં યજમાન ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાએ ભાગ લઈ રહ્યા છો.
  • 3 ડિસેમ્બરે ઉજવાતા 'વિશ્વ વિકલાંગ દિવસ' ના સંદર્ભમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
  • ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહને ટુર્નામેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
3rd T20 World Cup cricket tournament for Blind to be held in India

        Post a Comment

        Previous Post Next Post