ભારતમાથી 3 ખેલાડીએ એશિયા જુનિયર બેડમિન્ટન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો.

  • થાઇલેન્ડના નોન્થાબુરીમાં રમાઇ રહેલી એશિયા અંડર 17 જુનિયર બેડમિન્ટન સ્પર્ધામાં ભારતના અનિશ થોપ્પાણીએ 15 વર્ષથી ઓછી વયના ખેલાડીઓના વર્ગમાં આ મેડલ જીત્યો.
  • જેમાં તેનો ચીની તાઇપઇના ચુંગ-હસિયાંગ યીહ સામે 8-21, 24-22, 19-21 થી પરાજય થયો. 
  • આ સ્પર્ધામાં 17 વર્ષથી ઓછી વયના ખેલાડીઓની ફાઇનલમાં પણ અર્શ મહમ્મદ અને સંસ્કાર સારસ્વતની જોડીએ પણ સિલ્વર મેડલ મેળવ્યો.
asia junior badminton championship 2022

Post a Comment

Previous Post Next Post