રાજસ્થાન સરકાર દ્વારા 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની ઘોષણા કરવામાં આવી.

  • રાજસ્થાન સરકાર ઉજ્જવલા યોજનાના ગ્રાહકો અને રાજ્યમાં BPL કેટેગરીના લોકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપશે.  
  • 1 એપ્રિલ, 2023થી આ બંને કેટેગરીના પરિવારોને અડધાથી પણ ઓછા ભાવે ગેસ સિલિન્ડર મળવાનું શરૂ કરવામાં આવશે.
  • એક પરિવારને વર્ષમાં 12 સિલિન્ડર આપવામાં આવશે.
Gehlot announced a plan to provide gas cylinders for 500 rupees by the Rajasthan government.


Post a Comment

Previous Post Next Post