- ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે બીજી ટર્મ માટે શપથ ગ્રહણ કર્યા છે.
- તેઓએ પદના શપથ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા હતા.
- મુખ્યમંત્રીની સાથે કેબિનેટ કક્ષાના કુલ 8 મંત્રીઓએ તેમજ રાજ્યકક્ષાના કુલ આઠ મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા.