યુએઇએ ચંદ્ર પર પોતાનું રોવર મોક્લયું.

  • અરબ દેશોનું આ પ્રકારનું આ પ્રથમ મિશન છે. 
  • આ રોવરને જાપાનની કંપનીએ અમેરિકી અંતરિક્ષ કંપની સ્પેસએક્સના રોકેટથી પોતાના લેન્ડર સાથે મોકલ્યું છે. 
  • આ રોવરનું વજન ફક્ત 10 કિ.ગ્રા. છે જેને ચંદ્ર પર પહોંચવામાં લગભગ 5 મહિના જેટલો સમય લાગશે.
UAE has launched the first Arab-built moon rover

Post a Comment

Previous Post Next Post