કેરળના એક ખેતરને દેશનું પ્રથમ કાર્બન ન્યુટ્રલ ખેતર ઘોષિત કરાયું.

  • આ ખેતરમાં છેલ્લા એક વર્ષમાં થનાર કાર્બન ઉત્સર્જનની માત્રા 43 ટન થઇ જેની સામે કુલ પ્રાપ્તિ 213 ટન થઇ છે. 
  • આવું કરવાનો ઉદેશ્ય કૃષિ ક્ષેત્રમાંથી થતું 30% કાર્બન ઉત્સર્જનને રોકવાનો છે. 
  • કેરળમાં દેશના સૌથી મોટા બિઝનેસ જેટ ટર્મિનલનું પણ ઉદ્‌ઘાટન કરાયું છે.
  • આ ટર્મિનલ કોચ્ચિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ખુલ્લું મુકાયું છે.
A farm in Kerala has been declared the country's first carbon neutral farm.

Post a Comment

Previous Post Next Post