HomeCurrent Affairs અમેરિકાના ઇતિહાસમાં પ્રથમવાર બે મહિલાઓના હસ્તાક્ષર ધરાવતી નોટ પ્રસિદ્ધ કરવામાં આવી. byTeam RIJADEJA.com -December 12, 2022 0 અમેરિકા દ્વારા એક ડોલર અને પાંચ ડોલરની કરન્સી નોટ પ્રસિદ્ધ કરવામાં આવી છે જેના પર આ હસ્તાક્ષર છે. બન્ને નોટ પર જેનેટ યેલેન અને મેરિલિન મલેરબાના હસ્તાક્ષર છાપવામાં આવ્યા છે. જેનેટ યેલેન અમેરિકાના નાણામંત્રી છે જ્યારે મેરિલિન મલેરબા કોષાધ્યક્ષ છે. Tags: Current Affairs Gujarati World Facebook Twitter