તમિલનાડુ સરકારે 2050 સુધીમાં નેટ ઝીરો રાજ્ય બનવાની ઘોષણા કરી.

  • આ ઘોષણા તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને કરી છે જેના મુજબ તમિલનાડુ નેટ ઝીરોનું લક્ષ્ય વર્ષ 2050 સુધીમાં હાંસલ કરી લેશે. 
  • ઉલ્લેખનીય છે કે ભારત સરકારે વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો બનવા માટેનું લક્ષ્ય રાખ્યું છે. 
  • નેટ ઝીરો એટલે ગ્રીનહાઉસ ગેસોનું નહિવત ઉત્સર્જન કરવું અથવા કાર્બન ઉત્સર્જનમાં તટસ્થતા લાવવી.
Tamil Nadu Becomes First State To Launch Its Own Climate Change Mission

Post a Comment

Previous Post Next Post