HomeCurrent Affairs પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલ ઇન્ડિયન સોસાયટી ઑફ ક્રિમિનોલોજીના સૌપ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા. byTeam RIJADEJA.com -December 22, 2022 0 હાલમાં તેઓ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ગાંધીનગરમાં કેમ્પસ ડાયરેકટર તરીકે ફરજ બજાવે છે. તેઓ ઈન્ડિયન સોસાયટી ઓફ ક્રિમીનોલોજીના છેલ્લા 52 વર્ષોના ઈતિહાસમાં સૌપ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. Tags: Current Affairs Gujarat Gujarati Facebook Twitter