- આ મ્યુઝિયમ મધ્ય પ્રદેશના ઇન્દોર જિલ્લાના મહુ ખાતે સ્થપાયું છે.
- આ મ્યુઝિયમમાં ભારતીય સેનાના વર્ષ 1747થી 2020 સુધીના ઇતિહાસને દર્શાવવામાં આવશે જેમાં ફોટો ગેલેરી, પૂતળા વગેરેનો સમાવેશ કરાયો છે.
- આ મ્યુઝિયમમાં પ્લાસી, બક્સર, ભારત-પાક યુદ્ધ 1965 અને 1971 સહિતનો ઇતિહાસ તેમજ છત્રપતિ શિવાજી મહારાજ અને સુભાષચંદ્ર બોઝના ઇતિહાસને પણ વણી લેવાયો છે.
- મ્યુઝિયમના બીજા માળ પર કારગીલ યુદ્ધને દર્શાવાયું છે જેને 'ફતેહ ગેલેરી' નામ અપાયું છે.