- New Delhi International Arbitration Centre (NDIAC) એ તમામ સંસ્થાઓ વચ્ચે મધ્યસ્થતા માટેની એક સ્વતંત્ર સંસ્થા છે.
- હેમંત ગુપ્તા નિવૃત ન્યાયાધીશ છે જેઓ કર્ણાટક હાઇકોર્ટની એ બેચનો હિસ્સો હતા જેણે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પરના પ્રતિબંધને હટાવવાથી ઇનકાર કર્યો હતો.