- તેઓને કેન્દ્રીય સાહિત્ય અકાદમી, નવી દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવેલ વર્ષ 2022ના પુરસ્કારોમાં ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર મળ્યો.
- તેઓને આત્મકથનાત્મક નિબંધોના પુસ્તક 'ઘેર જતાં' માટે આ પુરસ્કાર આપવાની જાહેરાત થઈ.
- આ પુસ્તકમાં કુલ 13 જેટલા નિબંધો લખવામાં આવ્યા છે.
- ગુજરાતી ભાષા માટેની જ્યુરીના સભ્યોમાં ડૉ. સિતાંશુ યશશ્ચંદ્ર, રમેશ દવે અને ઉદયન ઠક્કરનો સમાવેશ થાય છે.
- સાહિત્ય અકાદમી કુલ 23 ભારતીય ભાષાઓની વિવિધ કૃતિઓને અવૉર્ડ જાહેર કરવામાં આવ્યા.