કેન્દ્ર સરકારે ભારત બાયોટેકની નાક દ્વારા અપાતી કોવિડ રસીના બુસ્ટર ડોઝ માટે મંજૂરી આપી.

  • નાક વાટે અપાતી આ રસી 18 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે મંજૂર કરવામાં આવી છે. 
  • પ્રારંભિક તબક્કામાં બૂસ્ટર ડોઝ માટે આ રસી ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે અને કો-વિન પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે. 
  • ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા નાક વાટે આપવાની રસીના ઉપયોગને નવેમ્બરમાં મંજુરી આપવામાં આવી હતી.

Post a Comment

Previous Post Next Post