ભારત અને જાપાન વચ્ચે 'વીર ગાર્ડિયન 23' યુદ્ધ અભ્યાસ જાન્યુઆરીમાં યોજાશે.

  • આ યુદ્ધ અભ્યાસ ભારત અને જાપાનના એરફોર્સ વચ્ચેનો પ્રથમ દ્વિપક્ષીય યુદ્ધ અભ્યાસ છે જે 16 થી 26 જાન્યુઆરી દરમિયાન જાપાનના હ્યાકુરી અને ઇરુમા એર બેઝ ખાતે યોજાશે. 
  • તાજેતરમાં જ ભારતીય નેવી દ્વારા યોજાયેલ 'MILAN' અભ્યાસમાં પણ જાપાને ભાગ લીધો હતો. 
  • ચાલુ વર્ષના માર્ચ મહિનામાં ભારત અને જાપાન વચ્ચે લોજિસ્ટિક સપોર્ટ માટે પણ એગ્રીમેન્ટ કરાયું હતું.
India, Japan maiden bilateral air exercise next month

Post a Comment

Previous Post Next Post