- International Civil Aviation Organization (ICAO) દ્વારા 'Indian Directorate General of Civil Aviation (DGCA)' ના કરવામાં આવેલ ઓડિટ મુજબ ભારતે 'Aviation Security Inspection System' માં વિશ્વમાં 48મો ક્રમ મેળવ્યો છે.
- સંયુક્ત રાષ્ટ્રની ઉડ્ડયન શાખા ઇન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા DGCAને તેનો અત્યાર સુધીનો સર્વોચ્ચ 'Effective Implementation (EI)' સ્કોર 85.49% આપવામાં આવ્યો.
- અગાઉ વર્ષ 2018માં ભારતના કરવામાં આવેલ ઓડિટ મુજબ ભારતનો EI સ્કોર 69.95 અને ક્રમ 102 હતો.