હંસરાજ ગંગારામ આહિરે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસના અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો.

  • તેઓ મહારાષ્ટ્ર રાજ્યના ચંદ્રપુર જિલ્લાના વતની છે અને વ્યવસાયે ખેડૂત છે.
  • તેઓ મહારાષ્ટ્રના ચંદ્રપુર લોકસભા મતવિસ્તારમાંથી ચાર વખત સાંસદ રહી ચુક્યા છે અને મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય પણ રહી ચુક્યા છે.  
  • તેઓએ અને કોલસા અને સ્ટીલ પરની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે.  
  • તેઓ ભારત સરકારની 16મી લોકસભામાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અને કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી પણ રહી ચુક્યા છે.
  • ભારતની નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસએ 14 ઓગસ્ટ 1993ના રોજ સ્થપાયેલ સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય હેઠળની બંધારણીય સંસ્થા છે. 
  • તેની રચના National Commission for Backward Classes Act, 1993ની જોગવાઈ અનુસાર કરવામાં આવી હતી.
Hansraj Ahir assumes charge as NCBC chairperson

Post a Comment

Previous Post Next Post