ભારત અને નેપાળ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત "સૂર્ય કિરણ"ની શરૂઆત થઈ.

  • આ કવાયતની 16મી આવૃત્તિ દક્ષિણ નેપાળના લુમ્બિની પ્રાંતમાં નેપાળ આર્મી બેટલ સ્કૂલ, સાલઝંડી ખાતે યોજાયેલ છે.
  • આ કવાયતનો ઉદ્દેશ્ય પર્વતીય વિસ્તારોમાં જંગલ યુદ્ધ અને બળવાખોરી વિરોધી કામગીરીમાં સહકારને પ્રોત્સાહન આપવાનો છે.  
  • આ સંયુક્ત કવાયતની શરૂઆત સૌ પ્રથમ વર્ષ 2011માં શરૂ થઈ હતી. 
  • આ કવાયતની 15મી આવૃત્તિ વર્ષ 2021માં ભારતના ઉત્તરાખંડના પિથોરાગઢમાં યોજાઈ હતી.
Surya Kiran

Post a Comment

Previous Post Next Post