HomeCurrent Affairs અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને "સમલૈંગિક લગ્ન કાયદા" પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. byTeam RIJADEJA.com -December 15, 2022 0 રાષ્ટ્રપતિની સહી સાથે આ બિલને નીચલા ગૃહમાં મંજૂરી મળી છે અગાઉ સંસદના ઉપલા ગૃહમાં મંજૂરી આપવામાં આવી હતી.વર્ષ 2015માં સુપ્રીમકોર્ટ દ્વારા સમલૈંગિક લગ્નને કાયદાને મંજૂરી આપી હતી.અમેરિકી સંસદમાં આ બિલને 169 સામે 258 મતથી પસાર કરવામાં આવ્યું. Tags: Current Affairs Gujarati World Facebook Twitter