HomeCurrent Affairs NASAના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે 13.4 અબજ વર્ષ પહેલા સર્જાયેલી ગેલેક્સી શોધી. byTeam RIJADEJA.com -December 15, 2022 0 આ ચારેય ગેલેક્સીના સંશોધન માટે જેમ્સ વેબ ટેલિસ્કોપના નિયર ઇન્ફ્રારેડ કેમેરા અને નિયર ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોગ્રાફનો ઉપયોગ થયો છે.ટેલિસ્કોપના રિપોર્ટ મુજબ આ ગેલેક્સીની રચનાની શરૂઆત અંતરિક્ષના 32.5 કરોડ વર્ષ બાદ થઈ હતી. Tags: Current Affairs Gujarati World Facebook Twitter