- UNની આર્થિક અને સામાજિક પરિષદ (ECOSOC) દ્વારા ઈરાનને "કમિશન ઓન ધ સ્ટેટસ ઓફ વુમન" સમિતિમાથી 2022-2026ની બાકીની ચૂંટાયેલી મુદત માટે રદ કરવામાં આવ્યું.
- આ માટે કાઉન્સિલના 54 સભ્ય દેશોમાંથી 29 દેશો દ્વારા ઈરાન વિરૂધ્ધ મત આપવામાં આવ્યો.
- ચીન, રશિયા અને કઝાકિસ્તાન સહિત 8 દેશ દ્વારા આ પ્રસ્તાવ વિરોધમાં મત આપવામાં આવ્યો.
- ભારત, બાંગ્લાદેશ, મોરેશિયસ, ઈન્ડોનેશિયા, મેક્સિકો અને થાઇલેન્ડ સહિત 16 દેશો મતદાનથી દૂર રહ્યા.