- આ લેન્ડર જાપાનની એક ખાનગી સ્ટાર્ટઅપ કંપની દ્વારા લોન્ચ કરાયું છે જેનું નામ iSpace Inc છે.
- આ મિશનને HAKUTO-R નામ અપાયું છે.
- ઉલ્લેખનીય છે કે અમેરિકા, રશિયા અને ચીન સહિતના દેશોની સરકારી અંતરિક્ષ એજન્સીઓએ આ રીતે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે પરંતુ કોઇ ખાનગી કંપની આવુ કરી શકી નથી.
- 'હાકુટો' નો અર્થ સફેદ સસલું થાય છે જેનો ઉલ્લેખ જાપાનની લોકકથાઓમાં મળે છે.