- આ 6 ગામોમાં લડાખના "ચાંગથાંગ વન્યજીવ અભયારણ્ય" વિસ્તારમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સની હેનલે વેધશાળાની આસપાસના ગ્રામીણ મોહલ્લાઓનો સમાવેશ થાય છે.
- આ માટે છ ગામોના 1073 ચોરસ કિલોમીટરના વિસ્તારને "ડાર્ક સ્કાય રિઝર્વ" તરીકે ઓળખવામાં આવશે.
- કેન્દ્ર દ્વારા પ્રકાશિત કરાયેલા નોટિફિકેશન મુજબ હેનલેની આસપાસ આવતા ભોક, શાડો, પુંગુક, ખુલદો, નાગા અને તિબેટીયન રેફ્યુજી વસ્તીના ગ્રામીણ વિસ્તારોને ડાર્ક સ્કાય રિઝર્વના ક્ષેત્રમાં મૂકવામાં આવ્યા છે.