અમેરિકાની લેબમાં "Fake Sun" તૈયાર કરવામાં આવ્યો.

  • અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી લોરેન્સ લિવરમોર નેશનલ લેબોરેટરીમાં નેશનલ ઇગ્નીશન ફેસિલિટી ખાતેના અમેરિકન વૈજ્ઞાનિકો દ્વારા પ્રથમ વખત "ન્યુક્લિયર ફ્યુઝન રિએક્શન" પ્રક્રિયા દ્વારા સૂર્યની જેમ શક્તિ પ્રદાન કરતી ઊર્જા ઉત્પન્ન કરવામાં આવી. 
  • આ એક માનવ નિર્મિત પ્રક્રિયા છે જેના પરિણામે સૂર્ય જેવી જ શુદ્ધ ઊર્જાનું ઉત્પાદન થઈ શકે છે.
'Fake sun' prepared in America's lab


Post a Comment

Previous Post Next Post