- ગુજરાતના સક્કરબાગ ઝુઓલોજીકલ પાર્કમાંથી સિંહની આ જોડી મુંબઈ મોકલવામાં આવી.
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સિંહની આ જોડીને દત્તક લીધી છે.
- ઉલ્લેખનીય છે કે સિંહની છેલ્લી વસ્તી ગણતરી મુજબ ગુજરાતના ગીરમાં સિંહોની સંખ્યા 523થી વધીને 674 નોંધાઈ હતી.
- તેમજ ગયા વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા એશિયાટિક સિંહોના રક્ષણ કરવા માટે 1300 કરોડના પ્રોજેકટને મંજૂરી પણ અપાઇ હતી.