કેન્દ્ર સરકાર દ્વારા નવી દિલ્હીમાં 'Millets-Smart Nutritive Food' કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું.

  • આ એક દિવસીય કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય બાજરીની નિકાસને પ્રોત્સાહન આપવાનો છે.   
  • આ કોન્ફરન્સમાં સરકાર દ્વારા 30 સંભવિત આયાત કરતા દેશો અને ભારતના બાજરી ઉગાડતા 21 રાજ્યો પર ઈ-કેટલોગ બહાર પાડવામાં આવ્યો.  
  • વર્ષ 2021માં સંયુક્ત રાષ્ટ્રની યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા બાંગ્લાદેશ, કેન્યા, નેપાળ, નાઇજીરીયા, રશિયા અને સેનેગલ સાથે વર્ષ 2023 ને 's International Year of Millets (IYoM)' તરીકે ઉજવવા માટે ભારત દ્વારા લાવવામાં આવેલ ઠરાવને સ્વીકાર કરવામાં હતો.  
  • ભારત દ્વારા વર્ષ 2018માં 'National Millet Year'ની ઉજવણી કરવામાં આવી હતી. 
Millets-Smart Nutritive Food

Post a Comment

Previous Post Next Post