મધ્યપ્રદેશ સરકાર દ્વારા ઓનલાઈન ગેમિંગ નિયંત્રણ માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી.

  • અધિક મુખ્ય સચિવ આ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ રહેશે. આ ફોર્સ ઓનલાઈન ગેમિંગના ટેકનિકલ પાસાઓનું પરીક્ષણ કરશે અને રાજ્ય સરકારને ભલામણો કરશે.  
  • અધિક મુખ્ય સચિવ ગૃહ રાજેશ રાજૌરાને ટાસ્ક ફોર્સના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.  
  • આ ટાસ્ક ફોર્સમાં કુલ 7 સભ્યો છે જેમાં કાયદા અને લેજિસ્લેટિવ અફેર્સ વિભાગના અગ્ર સચિવ, પબ્લિક પ્રોસિક્યુશન ડાયરેક્ટર, સીઆઈડીના એડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ, મધ્ય પ્રદેશ ભવન, મેનેજિંગ ડિરેક્ટર સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કૉર્પોરેશન અને ગૃહ વિભાગના સચિવનો સમાવેશ થાય છે.
Madhya Pradesh Forms Task Force To Regulate Online Gaming

Post a Comment

Previous Post Next Post