અભિનેત્રી સોનાક્ષી સિન્હાને 'PETA પર્સન ઑફ ધ યર 2022' જાહેર કરવામાં આવી.

  • પ્રાણી અધિકારોની બિન-લાભકારી સંસ્થાએ ફેશન માટે માર્યા ગયેલા પ્રાણીઓના જીવનને બચાવવામાં મદદ કરવા અને જરૂરિયાતમંદ કૂતરા અને બિલાડીઓ માટે તેણીના કાર્યો માટે તેણીને આ બિરુદ એનાયત કરવામાં આવ્યું.
  • વર્ષ 2022 માટે સોનાક્ષીએ PETA India માટે પ્રાણીઓના ચામડાના ઉપયોગ સામેના અભિયાનમાં ભાગ લીધો હતો જેમાં તેમણે 1.4 બિલિયનથી વધુ ગાય, ઘેટાં, બકરા, કૂતરા, બિલાડીઓ અને અન્ય પ્રાણીઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટે લોહીથી ટપકતી થેલીનું નિશાન બનાવ્યું હતું.  
  • તેણી શાકાહારી ભોજન, આશ્રયસ્થાનોમાંથી કૂતરાને દત્તક લેવા માટે પ્રાણીઓ સામેના ગુનાઓ સામે લડવામાં મદદ અને શાકાહારી ચામડા જે અનાનસ, કેળા અને મશરૂમમાંથી બને છે તેને પ્રોત્સાહન આપવામાં કાર્યરત છે. 
  • PETA ઈન્ડિયા સોનાક્ષીને 'પ્રાણી અધિકારોનું પાવરહાઉસ' તરીકે ઓળખાવે છે.
  • PETA ઈન્ડિયાના પર્સન ઓફ ધ યર એવોર્ડ આગાઉ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ કે.એસ. પનીકર રાધાકૃષ્ણન, ક્રિકેટર વિરાટ કોહલી, કોમેડિયન કપિલ શર્મા,  અને કલાકારો આલિયા ભટ્ટ, જોન અબ્રાહમ, અનુષ્કા શર્મા, સની લિયોન, આર. માધવન, જેકલીન ફર્નાન્ડીઝ, હેમા માલિની અને સોનમ કપૂર આહુજાને મળી ચૂક્યો છે.
PETA India’s 2022

Post a Comment

Previous Post Next Post