ન્યુઝીલેન્ડ દ્વારા તમાકુ ખરીદવા પર પ્રતિબંધ મૂક્તો કાયદો પસાર કરવામાં આવ્યો.

  • આ દેશે આગામી પેઢી માટે ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકવાનો વિશ્વનો પ્રથમ કાયદો પસાર કર્યો છે.
  • ન્યુઝીલેન્ડ સરકાર દ્વારા સંસદમા પસાર કરેલ કાયદામાં 1 જાન્યુઆરી, 2009ના રોજ અથવા તે પછી જન્મેલા કોઈપણ વ્યક્તિને તમાકુ વેચવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.  
  • આ કાયદાના ઉલ્લંઘન માટે વ્યક્તિને NZ$150,000 ($95,910) સુધીનો દંડ કરવામાં આવશે.  
  • ધૂમ્રપાન પર પ્રતિબંધ વ્યક્તિના સમગ્ર જીવન માટે અમલમાં રહેશે.  
  • ભૂટાન દ્વારા 2010માં સિગારેટના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો.
New Zealand passes world-first tobacco law to ban smoking for next generation

Post a Comment

Previous Post Next Post