વર્ષ 2022ના રવિન્દ્રનાથ ટાગોર લિટરસી પુરસ્કારની જાહેરાત કરવામાં આવી.

  • વર્ષ 2022નો આ પુરસ્કાર સુદીપ સેન અને શોભના કુમારને સંયુક્ત રુપે અપાયો છે. 
  • સુદીપ સેનને આ પુરસ્કાર તેમની રચના Anthropocene: Climate Change, Contagion, Consolation માટે તેમજ શોભના કુમારને તેમની રચના A Sky Full of Bucket Lists માટે અપાયો છે. 
  • આ પુરસ્કાર વર્ષ 2018થી આપવામાં આવે છે જેમાં ઇનામની રકમ 10,000 અમેરિકન ડોલર છે. 
  • છેલ્લે વર્ષ 2020નો પુરસ્કાર રાજ કમલ ઝાને અપાયો હતો.
Rabindranath Tagore Literacy Award for the year 2022 announced.

Post a Comment

Previous Post Next Post