સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2022ના પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી.

  • ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર ગુલામ મોહમ્મદ શેખને તેમની રચના 'ઘેર જતન' માટે અપાયો છે જ્યારે હિન્દી ભાષાનો પુરસ્કાર બદ્રી નારાયણને તેમની રચના 'તુમડી કે શબ્દ' માટે અપાયો છે. 
  • અંગ્રેજી ભાષાનો પુરસ્કાર અનુરાધા રૉયને તેમની રચના All the Lives We Never Lived માટે અપાયો છે. 
  • આ પુરસ્કાર વર્ષ 1955થી આપવામાં આવે છે જેમાં ભારતીય બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ તમામ 22 ભાષાઓ માટે તે અપાય છે. 
  • આ પુરસ્કારમાં વિજેતાઓને એક લાખ રુપિયા રોકડ તેમજ તામ્રપત્ર આપવામાં આવે છે.
Sahitya akademi awards 2022 announced

Post a Comment

Previous Post Next Post