HomeCurrent Affairs ફિજીના વડાપ્રધાન તરીકે સિત્વિની રાબુકા ચુંટયા. byTeam RIJADEJA.com -December 24, 2022 0 તેઓએ ફિજીના વડાપ્રધાનની ચુંટણીમાં 28 મત સાથે આ વિજય પ્રાપ્ત કર્યો છે. રાબુકાએ અગાઉ વર્ષ 1987માં સેના પ્રમુખના હોદ્દા પર રહીને બે વાર તખ્તાપલટનું નેતૃત્વ કર્યું હતું તેમજ 1999 અને 1992માં વડાપ્રધાન બન્યા હતા. Tags: Current Affairs Gujarati World Facebook Twitter