ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વર્ષ 2018-19 માટે શ્રેષ્ઠ પુસ્તકો માટે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં.

  • આ પુરસ્કાર સુરેન્દ્રનગરના સાયલા ખાતે ત્રિદિવસીય જ્ઞાન સત્ર અંતર્ગત આપવામાં આવ્યા જેમાં કુલ 41 જેટલા લેખકોના પુસ્તકોને પારિતોષિકો એનાયત કરાયા હતા. 
  • લેખક, ચિંતક અને વક્તા શ્રી પુલક ત્રિવેદીના 'ટૂંકું ને ટચ' પુસ્તકની નિબંધસંગ્રહ વિભાગમાં વર્ષ 2018 માટે સર્વશ્રેષ્ઠ પુસ્તક તરીકે પસંદગી કરવામાં આવી.
  • અગાઉ તેમના "સીધુ ને સટ", "નિષ્કર્ષ અને આસ્વાદ"નામના ત્રણ પુસ્તકો પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે. 
  • ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અસાઈત સાહિત્ય સભા દ્વારા પુસ્તક "સીધુ ને સટ"ને નિબંધ સંગ્રહ વિભાગનું વર્ષ 2021 નું સર્વશ્રેષ્ઠ પુસ્તકનું પારિતોષિક એનાયત કરાયું છે.
Awarded by the Gujarati Sahitya Parishad for the best books of the year 2018-19.

Post a Comment

Previous Post Next Post