કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય દ્વારા ‘એક જિલ્લો એક ઉત્પાદન’ યોજના શરૂ કરવામાં આવી.

  • કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના ઔદ્યોગિક નીતિ અને પ્રમોશન વિભાગની ‘એક જિલ્લો એક ઉત્પાદન’  યોજનામાં રાજ્યના 33 જિલ્લાના 62 ઉત્પાદનોનો સમાવેશ કરાયો છે. 
  • આત્મનિર્ભર ભારત અંતર્ગત, શરૂ કરાયેલી આ યોજના હેઠળ દેશના 765 જિલ્લાઓમાંથી કુલ 1095 ઉત્પાદનોની પસંદગી કરવામાં આવી.
  • અમદાવાદમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના નેજા હેઠળ ઇન્વેસ્ટ ઇન્ડિયા દ્વારા આ યોજનાના રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અભિયાનનો ગઇકાલે શુભારંભ કરાયો.  
  • આ યોજનાનો ઉદ્દેશ્ય સ્થાનિક ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
A nationwide awareness campaign of ODOP was launched

Post a Comment

Previous Post Next Post