અમદાવાદના વલ્લભભાઇ પટેલ એરપોર્ટને Best Regional Airport of the year નો એવોર્ડ અપાયો.

  • આ એવોર્ડ The Associated Chambers of Commerce and Industry of India (ASSOCHAM) દ્વારા અપાયો છે. 
  • આ એરપોર્ટે સતત બીજ વર્ષે આ એવોર્ડ જીત્યો છે. 
  • આ એવોર્ડ યાત્રીઓને સારી સુવિધાઓ તેમજ શ્રેષ્ઠ અનુભવ કરાવવા બદલ અપાયો છે.
Ahmedabad's Vallabhbhai Patel Airport

Post a Comment

Previous Post Next Post