- આ મહોત્સવ 21 અને 22મી જાન્યુઆરીના રોજ યોજાશે જેમાં વિવિધ ખ્યાતનામ કલાકારો પોતાના નૃત્ય રજૂ કરશે.
- ચાલુ વર્ષે આવનારા કલાકારોમાં ડૉ. કે શ્રીવલ્લી (કથ્થકલી), રાધિકા મારફતિયા (કથ્થક), ડૉ. જીપદમજી રેડ્ડી (કુચિપુડી), જયાપ્રભા મેનન (મોહિની અટ્ટમ) તેમજ આસામના ડિમ્પી બસૈયા (સતરીયા નૃત્ય) વગેરેનો સમાવેશ થાય છે.