વિયેતનામના રાષ્ટ્રપતિ ગુયેન જુઆન ફુકે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.

  • તેઓએ આ રાજીનામું પોતાના પર થયેલ ઘોટાલાઓના આરોપ હેઠળ આપ્યું છે. 
  • આ સિવાય વર્ષ 2016 થી 2021 દરમિયાન થયેલ ભ્રષ્ટાચાર માટે પણ તેઓને જવાબદાર ઠહેરાવાયા છે, જે દરમિયાન તેઓ વિયેતનામના વડાપ્રધાન હતા.
Vietnam President Nguyen Xuan Phuc announces his resignation

Post a Comment

Previous Post Next Post