- તેણીનું નિધન પોતાના 119માં જન્મદિવસના થોડા દિવસો પહેલા જ થયું છે.
- તેણીનો જન્મ 11 ફેબ્રુઆરી, 1904ના રોજ સાઉથર્ન ફ્રાન્સના એલિસ ટાઉનમાં થયો હતો.
- તેણી કોવિડ-19માં બચી ગયેલ વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ હતા.
- ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ જાપાનના સૌથી વધુ વય ધરાવતા કાને તાનાકાનું 119 વર્ષની વયે નિધન થયું હતું.