ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ડેનિયલ ક્રિસ્ટીયને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી.

  • તેણે પોતાની 17 વર્ષની કારકિર્દીમાં 18 ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. 
  • આ કારકિર્દીમાં તેણે 405 ટી-20 મેચમાં કુલ 5,809 રન બનાવ્યા છે તેમજ 280 વિકેટ ઝડપી છે. 
  • તેણે ઓસ્ટ્રેલિયા તરફથી કુલ 23 ટી-20 તેમજ 20 વન-ડે મેચ રમ્યા છે જેમાં તેણે અનુક્રમે 273 અને 118 રન બનાવ્યા છે.
Australian cricketer Daniel Christian

Post a Comment

Previous Post Next Post