એશિયન કપ ટેબલટેનિસમાં ભારતની મનિકા બત્રાએ બ્રોન્ઝ મેડલ જીત્યો.

  • આ મેડલ તેણીએ વિમેન્સ સિંગલ્સમાં જાપાનની હિના હયાતાને 4-2થી પરાજય આપીને જીત્યો છે. 
  • આ ટૂર્નામેન્ટમાં કોઇપણ મેડલ જીતનાર તેણી ભારતની પ્રથમ મહિલા ખેલાડી છે. 
  • આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં ભારતને વર્ષ 1997માં પ્રથમવાર ચેતન બબૂરે સિલ્વર મેડલ અપાવ્યો હતો. 
  • ત્યારબાદ વર્ષ 2000માં ચેતને જ ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. 
  • મનિકા બત્રાને વર્ષ 2020માં ભારતના સૌથી મોટા ખેલ પુરસ્કાર 'ખેલરત્ન'થી સમ્માનિત કરવામાં આવી હતી.
India's Manika Batra won bronze medal in Asian Cup Table Tennis.

Post a Comment

Previous Post Next Post