HomeCurrent Affairs ભારતની પ્રથમ ઇન્ટ્રાનેસલ કોરોના વેક્સિન 26 જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવશે. byTeam RIJADEJA.com -January 22, 2023 0 આ રસી સ્વદેશી વેક્સિન ઉત્પાદક કંપની ભારત બાયોટેક દ્વારા બનાવાઇ છે. આ રસી લોકોને નાક વાટે આપવામાં આવશે જેની કિંમત રુપિયા 325 પ્રતિ ડોઝ રહેશે. આ રસીને iNCOVACC નામ અપાયું છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter