- નેધરલેન્ડની ટીમે વર્ષ 2010ના ઓસ્ટ્રેલિયાના રેકોર્ડને તોડ્યો છે જેમાં ઓસ્ટ્રેલિયાએ દ. આફ્રિકાને 12-0થી પરાજય આપ્યો હતો.
- આ જીત બાદ નેધરલેન્ડ ટીમ હૉકી વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયું છે.
- Men's Hockey World Cup 2023 13 જાન્યુઆરીથી ઓડિશાના ભૂવનેશ્વર ખાતે ચાલી રહ્યો છે.
