- આ તપાસ સમિતિની રચના Indian Olympic Association (IOA) દ્વારા કરવામાં આવી છે જેમાં કુલ 7 સભ્યો છે.
- આ સમિતિમાં મહિલા બોક્સર મેરી કોમ, પહેલવાન યોગેશ્વર દત્ત, ભૂતપૂર્વ તીરંદાજ ડોલા બેનર્જી, IOAના જો. સેક્રેટરી અલકનંદા અશોક, ખજાનચી સહદેવ યાદવ અને બે વકીલનો સમાવેશ થાય છે.
- ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીના જંતર-મંતર ખાતે વિનેશ ફોગટ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા, રવિ દહિયા અને દીપક પુનિયા સહિતના પહેલવાનો કુસ્તી ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ સિંહના રાજીનામાની માંગ સાથે આંદોલન પર બેઠેલા છે.
