ઇજિપ્તના રાષ્ટ્રપ્રમુખ 74માં પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ બનશે.

  • ભારત સરકારે પ્રથમવાર ઇજિપ્તના રાષ્ટ્રપ્રમુખ અબ્દેલ ફતેહ અલ-સિસીને આ કાર્યક્રમ માટે આમંત્રિત કર્યા છે. 
  • તેઓ ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેનાર પશ્ચિમ એશિયા અને આરબ જગતના માત્ર પાંચમાં નેતા હશે. 
  • આ જ વર્ષે ભારત અને ઇજિપ્ત પોતાના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ પણ મનાવી રહ્યું છે. 
  • ઇજિપ્ત વર્ષ 2022-23ની ભારતના અધ્યક્ષપણા હેઠળની જી-20 સમિટમાં પણ Guest Country તરીકે આમંત્રિત છે.
Egyptian President Abdel Fattah El-Sisi

Post a Comment

Previous Post Next Post