બેંગલુરુ અને દિલ્હી એરપોર્ટને વર્ષ 2022 માટે "ટોપ-પરફોર્મિંગ ગ્લોબલ એરપોર્ટ્સ"મા સ્થાન મળ્યું.

  • ગ્લોબલ એવિએશન એનાલિટિક્સ કંપની સિરિયમ દ્વારા વર્ષ 2022માં ટોચનું પ્રદર્શન કરતા એરપોર્ટની તેની યાદી બહાર પાડવામાં આવી છે.
  • આ યાદીમાં બે ભારતીય એરપોર્ટનો સમાવેશ થાય છે. જેમાં બેંગલુરુના "કેમ્પેગવોડા ઈન્ટરનેશનલ એરપોર્ટ"ને છેલ્લા વર્ષમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા એરપોર્ટ્સમાં બીજા સ્થાને સ્થાન આપવામાં આવ્યું. અને   દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટને સાતમું સ્થાન મળ્યું છે.
  • રિપોર્ટ મુજબ બેંગલુરુ એરપોર્ટે 201,897 ફ્લાઈટ્સમાંથી 84.08 ટકા ઓન-ટાઇમ ડિપાર્ચર જોવા મળ્યું અને તે જ રીતે દિલ્હીના IGI એરપોર્ટ પર 411,205 ફ્લાઇટ્સ માટે પ્રભાવશાળી 81.84 ટકા ઓન-ટાઇમ ડિપાર્ચર જોવા મળ્યું છે.
  • સીરિયમ દ્વારા  અચોક્કસ આર્થિક પરિસ્થિતિ, અછત, અપૂરતી ક્ષમતા, વિલંબ અને રદ જેવા જબરદસ્ત પડકારોનો અભ્યાસ કરવામાં આવ્યો.
Top-performing global airport bangalore

Post a Comment

Previous Post Next Post