- આ શ્રેણીમાં ભારતમાં આયોજિત કરવામાં આવી છે જેની ગુજરાતના રાજકોટ ખાતે યોજાયેલ છેલ્લી મેચ દરમ્યાન તેણે 51 બોલમાં 112 રન કરી T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો.
- ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. તેણે ભારત માટે કુલ 4 સદી ફટકારી છે.
- આ ઉપરાંત વર્ષ 2023ની શરૂઆતમાં સદી કરનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો.