- તેણી દુબઈમાં WTA 1000 ઈવેન્ટ તેની છેલ્લી ટૂર્નામેન્ટ રમશે.
- સાનિયાએ 3 વખત વિમેન્સ ડબલ્સનો ગ્રાન્ડ સ્લેમ અને 3 વખત મિક્સ્ડ ડબલ્સનો ખિતાબ જીત્યો છે.
- તે આ મહિને ઓસ્ટ્રેલિયા ઓપનના ડબલ્સમાં પણ ભાગ લેશે.
- તેણીને ભારત સરકાર તરફથી વર્ષ 2004માં અર્જુન એવોર્ડ, વર્ષ 2006માં ભારત સરકારનો ચોથો ઉચ્ચ એવોર્ડ પદ્મશ્રી, વર્ષ 2015માં રાજીવ ગાંધી ખેલ રત્ન અને વર્ષ 2016માં ભારત સરકારનો ત્રીજો સૌથી ઉચ્ચ પુરસ્કાર પદ્મભૂષણ મેળવ્યો છે.
- ઉલ્લેખનીય છે કે તેણીએ ગયા વર્ષે પણ નિવૃત્તિ જાહેર કરી હતી અને બાદમાં તેણે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.