- ઓસ્ટ્રેલિયાની બેલિન્ડા ક્લાર્ક પ્રથમ મહિલા ક્રિકેટર બની છે જેના સન્માનમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું હોય.
- તેણી ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ કેપ્ટન રહી ચૂકી છે અને વર્ષ 1997માં ડેનમાર્ક સામે અણનમ 229 રન બનાવી વન-ડે ઈન્ટરનેશનલમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર બની.
- 52 વર્ષીય ક્લાર્કની ની પ્રતિમા રિચી બેનોડ, ફ્રેડ સ્પોફોર્થ, સ્ટેન મેકકેબ અને સ્ટીવ વો જેવા સન્માનિત ક્રિકેટરો સાથે મૂકવામાં આવી છે.