- સરકારી માલિકીની ઓઈલ માર્કેટિંગ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) દ્વારા જમ્મુમાં ભારતીય સેના માટે 'Low Smoke Superior Kerosene Oil (SKO)' લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી.
- BPCL આર્મીને નવા LSLA ગ્રેડના SKO પુરવઠાનો પુરવઠો શરૂ કરનાર પ્રથમ ઓઈલ માર્કેટિંગ કંપની (OMC) બની.
- સામાન્ય કેરોસીનથી ઘણો ધુમાડો નીકળે છે, જે દરેક રીતે સેનાના જવાનોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. SKOના ઉપયોગથી ધુમાડો અને ગંધ સંબંધિત સમસ્યાઓને દૂર થશે.