- International Hockey Federation (FIH) દ્વારા ભારતના ઓડિશામાં યોજાનાર 'હોકી મેન્સ વર્લ્ડ કપ 2023 ભુવનેશ્વર-રાઉરકેલા' માટે તેના વૈશ્વિક ભાગીદાર તરીકે ભારતીય કંપની JSW ગૃપ સાથે ભાગીદારી કરવામાં આવી.
- FIH 2023 Hockey Men’s World Cup ઓડિશાના ભુવનેશ્વર-રાઉરકેલામા 13 થી 29 જાન્યુઆરી વચ્ચે યોજાનાર છે.
- આ ટુર્નામેન્ટમાં ભારત, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, જર્મની, સ્પેન, ચિલી, નેધરલેન્ડ, ઈંગ્લેન્ડ, વેલ્સ, આર્જેન્ટિના, ન્યુઝીલેન્ડ, ફ્રાન્સ, કોરિયા, મલેશિયા, દક્ષિણ આફ્રિકા અને જાપાન સહિત 16 ટીમો ભાગ લઈ રહી છે.